પ્રજા પરેશાન-સરકાર ખામોશ : ૧૧માં દિવસે ઈંધણના વધ્યા ભાવ

મુંબઈ : પેટ્રોલ-ડીઝલમાં સતત અગ્યારમાં દીવસે વધારો નોંધાવવા પામી ગયો હોવાના અહેવાલો સામે આવવા પામી રહ્યા છે.
આ બાબતે પ્રાપ્ત થતી વધુ વિગતો અનુસાર આજે પેટ્રોલની કિમંતમાં ર૯ પૈસા જયારે ડીઝલમાં ૧૯ પૈસાનો વધારો જીંકાઈ ગયો છે. પ્રજાજનો ઈંધણના વધતા ભાવથી હેરાન પરેશાનત થવા પામી ગયા છે જયારે સરકાર ખામોશ અવસ્થામાં હોય તેવો તાલ થવા પામી રહ્યા છે.