પૂર્વ રાજકોટમાં ર૦૦ પોલીસ સાથે કોમ્બીંગ

ગાંધીનગર : આધારભુત સુત્રના આધારે પૂર્વ રાજકોટમાં ર૦૦ પોલીસ ડી.સ્ટાફ, એલ.સી.બી, સ્ટાફ ખુફીયા સ્ટાફની આજે કયા શખ્સોને શોધવા આ સિક્રેટ કોમ્બીંગ હાથ ધરાઈ રહ્યું છે. વાહનની તપાસ તેમજ આધાર પુરાવા તપાસવામાં આવે છે. આ કોમ્બીંગ અંગે પ્રજામાં કુતુહલ સર્જાવા પામી રહ્યું છે. આમ રેડ એલર્ટ વગર કોમ્બીંગ વિશે સમય આવે ત્યારે ખ્યાલ આવશે.