પૂર્વ કચ્છ પોલીસ બેડામાં ૩ર કર્મચારીઓની કરાઈ આંતરીક બદલી

ગાંધીધામ : પૂર્વ કચ્છ પોલીસ બેડામાં ફરજ બજાવતા ૩ર જેટલા કર્મચારીઓની પોલીસ વડા મયૂર પાટીલ દ્વારા આંતરીક બદલી કરવામાં આવી છે. પોલીસ કર્મચારીઓની આ બદલી પદરના ખર્ચે કરવામાં આવી છે.