પૂર્વ કચ્છમાં ફરજ બજાવતા ૪૦ પોલીસ કર્મીઓની બદલી

ગાંધીધામ : પૂર્વ કચ્છ પોલીસમાં ફરજ બજાવતા ૪૦ પોલીસ કર્મચારીઓની બદલીનો હુકમ પૂર્વ કચ્છ એસપી મયૂર પાટીલ દ્વારા કરાયો છે. એક સાથે વધુ ૪૦ કર્મચારીઓની જાહેરહિત અને પદરના ખર્ચે બદલી કરાઈ છે. જેમાં એએસઆઈ, હેડ કોન્સ્ટેબલ, કોન્સ્ટેબલ, લોક રક્ષકોની બદલી કરવામાં આવી છે. બદલાયેલા પોલીસ કર્મીઓની યાદી નીચે મુજબ છે.