પૂર્વ કચ્છના ૪૧ પોલીસ કર્મચારીઓની બદલી

ગાંધીધામ : પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા મયૂર પાટીલ દ્વારા બદલીના હુકમો જારી કરવામાં આવ્યા હતા. જેમાં ૪૧ પોલીસ કર્મચારીઓની આંતરીક બદલી કરવામાં આવી હતી. બદલી પામેલા કર્મચારીઓમાં જાહેરહિત અને પદર ખર્ચથી બદલી કરવામાં આવી છે.

જેવો બદલીનો લીસ્ટ

POLICE BADLI LIST