પૂર્વ કચ્છના પોલીસ કર્મચારીઓની આંતરીક બદલી

આંતરીક બદલીગાંધીધામ ઃ પૂર્વ કચ્છ જિલ્લા ખાતે ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓની વહીવટી કારણોસર જાહેરહિત માટે પો.સ્ટે. ખાતે બદલી કરવામાં આવી છે.

નામ હોદો હાલનું ફરજનું સ્થળ નિમણૂંકનું સ્થળ

ચંદ્રસિંહ પ્રતાપસિંહ જાડેજા એએસઆઈ પો.હેડ.કવા. ગાંધીધામ રાપર પો.સ્ટે.
નવિનચંદ્ર જયંતિલાલ લીંબાચીયા એએસઆઈ પો.હેડ.કવા. ગાંધીધામ આદિપુર પો.સ્ટે.
દિનેશભાઈ વેરશીભાઈ ગોહિલ એએસઆઈ પો.હેડ.કવા. ગાંધીધામ દુધઈ પો.સ્ટે.
દલસિંગભાઈ પોપટભાઈ કાનાણી એએસઆઈ પો.હેડ.કવા. ગાંધીધામ અંજાર પો.સ્ટે.
ભરતભાઈ હીરજીભાઈ ચાવડા એએસઆઈ પો.હેડ.કવા. ગાંધીધામ ગાંધીધામ એ ડિવિ.
રણજીતસિંહ રામસિંહ ડાભી અ.હે.કો. પો.હેડ.કવા.ગાંધીધામ ખડીર પો.સ્ટે.
વિરેન્દ્ર જીતરામ અ.હે.કો. પો.હેડ.કવા.ગાંધીધામ ગાંધીધામ એ ડિવિ.
વિરેન્દ્રસિંહ ધર્મેન્દ્રસિંહ અ.હે.કો. પો.હેડ.કવા.ગાંધીધામ રાપર પો.સ્ટે.
જયુભા રમુભા જાડેજા અ.હે.કો. પો.હેડ.કવા.ગાંધીધામ ગાંધીધામ બી ડિવિ
આનંદકુમાર અનંતરાય ભટ્ટ અ.હે.કો. પો.હેડ.કવા.ગાંધીધામ ભચાઉ પો.સ્ટે.
ભાવેશભાઈ વાલાભાઈ ચાવડા અ.હે.કો. પો.હેડ.કવા.ગાંધીધામ દુધઈ પો. સ્ટે.
હરેન્દ્રસિંહ મહિપતસિંહ અ.હે.કો. પો.હેડ.કવા.ગાંધીધામ ભચાઉ પો.સ્ટે.
રાજેશભાઈ નાથાભાઈ દેદારીયા અ.હે.કો. પો.હેડ.કવા.ગાંધીધામ બાલાસર પો.સ્ટે.
રૂતુરાજસિંંહ બ્રિજરાજસિંહ ઝાલા અ.પો.કો. પો.હેડ.કવા.ગાંધીધામ ભચાઉ પો.સ્ટે.
આલાભાઈ સવશીભાઈ અ.પો.કો. પો.હેડ.કવા.ગાંધીધામ બાલાસર પો.સ્ટે.
ધવલભાઈ દેવદાનભાઈ અ.પો.કો. પો.હેડ.કવા.ગાંધીધામ બાલાસર પો.સ્ટે.
જગદીશભાઈ શંકરભાઈ લો.ર. પો.હેડ.કવા.ગાંધીધામ ગાંધીધામ એ ડિવિ.
શૈલેષભાઈ વષરામભાઈ ચૌધરી લો.ર. પો.હેડ.કવા.ગાંધીધામ આડેસર પો.સ્ટે.
નટવરજી વેલાજી ઠાકોર લો.ર. પો.હેડ.કવા.ગાંધીધામ આદિપુર પો.સ્ટે.
વીશ્વજીતસિંહ ભરતસિંહ લો.ર. પો.હેડ.કવા.ગાંધીધામ ગાંધીધામ બી ડિવિ.
અનિલકુમાર ભગવાનભાઈ લો.ર. પો.હેડ.કવા.ગાંધીધામ ગાંધીધામ એ ડિવિ.
દિલીપભાઈ ગાંડાભાઈ લો.ર. પો.હેડ.કવા.ગાંધીધામ આદિપુર પો.સ્ટે.
વનરાજસિંહ પ્રવીણસિંહ દેવળ લો.ર. પો.હેડ.કવા.ગાંધીધામ આદિપુર પો.સ્ટે.
રાજેશસિંગ ભીખુસિંગ લો.ર. પો.હેડ.કવા.ગાંધીધામ દુધઈ પો.સ્ટે.
હરપાલસિંહ મહેન્દ્રસિંહ ચુડાસમા લો.ર. પો.હેડ.કવા.ગાંધીધામ આડેસર પો.સ્ટે.