પુરવઠાતંત્ર ગુજરાત દ્વારા ત્રણ પેટ્રોલપંપ સીલ કરાયા

ગાંધીનગર : નેપ્થા કેમીકલ મીક્સ વેચાણ બાબતે ગુજરાત પુરવઠા તંત્રએ રેડ પાડી ત્રણ પેટ્રોલપંપ સીલ કરેલ છે જયારે બીજા ૧૩ પેટ્રોલ પંપ ઉપર તપાસ શરૂ છે. આ માધવ પેટ્રોલપંપ જામનગર સહિત બીજા બે પેટ્રોલપંપ સીલ થયેલ છે. કચ્છ પેટ્રોલપંપની તપાસ હાથ ધરાશે.