પીએમ મોદીની ચેલેન્જનો સ્વામીએ આપ્યો જવાબ

બેંગ્લોર : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ફીટનેશ વીડીયો વાયરલ કરી અને કર્ણાટકના સીએમને પડકાર ફેંકયો હતો ત્યારે કુમારસ્વામીએ મોદીના ચેલેન્જનો ત્વરીત જ જવાબ આપી અને કહ્યુ છે કે, કસરત અને ફીટનેશ જરૂરી છે પરંતુ હાલમાં હું રાજયની ફીટનેશ સારી રાખવાની દીશામાં કામ કરી રહ્યો છે.