પીએનબી કૌભાંડ બાદ સ્વીફટ ટેકનોલોજીની પહોંચ મર્યાદીત કરશે

નવી દિલ્હી : કૌભાંડ બહાર આવ્યા બાદ પંજાબ નેશનલ બેંક સ્વીફટ ટેકનોલોજીની પહોંચને બહુ મર્યાદીપ અધિકારીઓ સુધી મર્યાદીત રાખવાનો નિર્ણય લેશે. જેના અત્યાર સુધી કલર્ક પણ ઉપયોગ કરી શકતા હતા.
નીરવ મોદીને કથિત પણે આટલો મોટો ઘોટાળો કરવામા સોસાયી ફોર વલ્ડ વાઈ ઈન્ટરબેંક ફાયનાન્સીયલ ટેલીકોમ્યુનીકેશનથી જ મળી હતી.