પાન્ધ્રોમાં શરાબની બોટલ સાથે શખ્સ પકડાયો

લખપત : તાલુકાના પાન્ધ્રો એકતાનગર પાસેથી પોલીસે એક શખ્સને ઈંગ્લીશ દારૂની બોટલ સાથે પકડી પાડી હવાલાતમાં ધકેલી દીધો હોવાનું જાણવા મળ્યું હતું.
આ બાબતે પાન્ધ્રો ઉપથાણાના હેડ કોન્સ સુરેશભાઈ પરમારે સોનલનગર પાન્ધ્રોમાં રહેતા ભગવાનદાન શંકરદાન ગઢવી (ઉ.વ.૩૦)ને ૧ બોટલ શરાબ કિં.રૂ. ૩પ૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો.