પાકીસ્તાનના પેશાવરમાં આતંકી હુમલો : ૯ના મોત

ઈસ્લામાબાદ : પાકીસ્તાનને હાથના કર્યા હૈયે વાગી રહ્યા છે. આતંકવાદ હવે પાકીસ્તાનની સામે જ ફુંફાડા મારી રહ્યો છે. આજ રોજ પાકીસ્તાનના પેશાવરમાં આતંકી હુમલો થવા પામ્યો છે અને અહી નવ જેટલા લોકોના મોત નિપજવા પામ્યા છે તો ૩૦થી વધુ લોકો ઘાયલ થવા પામ્યા છે. પેશાવરની એગ્રીકલ્ચર યુનીવસીટી પાસે ફાયરીંગ કરવામા આવી રહ્યુ છે.