નોટબંધી બાદ બેરોજગારી વધી : મનમોહનસિંહ

પૂર્વ વડાપ્રધાને રાજકોટમાં યોજી પત્રકાર પરીષદ

રાજકોટ : આજ રોજ દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ દ્વારા રાજકોટમા પત્રકાર પરિષદ સંબેધી હતી અને ભાજપ તથા મોદી પર પ્રહારો કર્યા હતા. તેઓએ કહ્યુ કે, ભાજપે જીએસટીને બદલી નાખ્યુ છે. પીએમ મોદીએ ગુજરાતીઓનો વિશ્વાસ તોડયો છે. નોટબંધી બાદ દેશમાં બેરોજગારી વધી છે. રાજકોટ ન માત્ર ગુજરાત ભારતનું ગર્વ છે. હું રંગીલા રાજકોટમાં આવીને ખુશ થયો છે. નોટબંધી બાદ ૯૯ ટકા જુની નોટો ેબેકમા પરત આવી છે. બજારમાં હજુ સુધી કાળુ નાણુ છે. ભાજપે જીએસટીને બદલી નાખ્યુ છે. ભારત નોટબંધી જેવી ભુલ સહન ન કરી શકે છે. જીએસટીના કારણે વેપારીઓની મુશ્કેલી વધી છે. આપણુ અર્થતંત્ર નબળુ પડતા ચીનને ફાયદો થવા પામ્યો છે.
મનમોહનસિંહે અજ રોજ રાજકોટમાં યોજેલી પત્રકાર પરીદષમાં ખાસ કરીને જે મુદાઓ પર છણાવટ કરી હતી તેમાં ભજપ, મોદી, નાટેબંધી,જીએસટી, વેપારી, રાજકોટ, કાળુ નાળું સહિતના મુદાઓ છવાયેલા રહ્યા હતા. તેઓએ ચૂંટણી ટાંકણે નોટબંધીના મુદાને વધારે ઉઠાવી અને ડીમોનેટાઈઝૈશના લીધે અર્થતંતર નબળુ પડયુ હોવાનું જણાવ્યુ હતુ જે દેશ સહન કરી લે તેવી પણ ચીમકી આપી હતી.