નેપાળ પ્લેન દુર્ઘટના : પાયલોટની બેદરકારીનો ખુલાસો

કાઠમંડુ : નેપાળમાં બાંગ્લાઈ વિમાન ગત રેાજ દુર્ઘટના ગ્રસ્ત થવા પામ્યુ છે અને તેમાં પ૦ લોકોના મોત નિપજવા પામી ગયા છે દરમ્યાન જ આ દુર્ઘટના પાછળ પ્લેનના પાયલોટની બેદરકારી કારણભુત હોવાનુ સામે આવવા પામી રહ્યુ છે. આ બાબતે થયેલા ખુલાસા અનુસાર એટીસી દ્વારા પ્લેટ રન વે ટુ પર ઉતારવાનુ કહેવામા આવ્યુ હતુ છતા પણ પ્લેનને રન વે ટવેન્ટી પર ઉતારવામા આવતા આ દુર્ઘટના સર્જાઈ હોવાનુ પ્રાથમિક તપાસમાં સામે આવવા પામી ગયુ છે.