નવાજ શરીફની મુશ્કેલીમાં વધારો

ઈસ્લામાબાદ : પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ અને તેમની પુત્રીને પાકિસ્તાન સરકારે એક્ઝિટ કન્ટ્રોલ લિસ્ટમાં મુકવામાં આવ્યા છે. પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ અને તેમની પુત્રીને પાકિસ્તાન સરકારે એક્ઝિટ કન્ટ્રોલ લિસ્ટમાં મુકવામાં આવ્યા છે. હવે તેઓ દેશની બહાર નહીં જઇ શકે. સુત્રોના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાનમાં થનારી સામાન્ય ચૂંટણીની તારીખે ટાળવામાં આવી શકે છે. સોમવારે નવાઝ શરીફના વકીલે પોતાનું વકિલાતનામું પાછું ખેંચી લીધું હતું. નવાઝ શરીફના વકિલે મુખ્ય ન્યાયાધીશના સૂચનોને માનવાથી ઇન્કાર કરી દીધા હતા.