નરોડા પાટીયા કેસમાં અમિત શાહને સમન્સ

અમદાવાદ : ગુજરાતમં ર૦૦રના રમખાણો બાદ ફાટી નીકળેલા તોફાનો પૈકીના જ એક એવા નરોડા પાટીયા કેસમાં સાક્ષી તરીકે હાજર રહેવા માટે અમિત શાહને સમન્સ મોકલાયુ છે. આગામી ૧૮મીએ કેસમાં સાક્ષી તરીકે હાજર રહેવાનુ ફરમાન કરાયુ છે.