ધો.૧૦-૧રની બોર્ડની પરીક્ષાની તારીખોમાં થશે ફેરફાર

ગાંધીનગર : કોરોનાના વધતા સંક્રમણને જોતા ધો. દસ અને બારમાં બોર્ડની પરીક્ષાઓની તારીખ સમયમાં ફેરફાર કરવામા આવી રહી છે.૧૦મી મેથી શરૂ થનારી પરીક્ષાઓ પાછળ ઠેલાઈ શકે છે. આ માટે કોરકમિટીની બેઠકમાં નિર્ણય જાહેર કરવામાં આવી શકે છે.