દોષીતોને છોડવામાં નહી આવે : ફળદુ

જમીન વિકાસ બેંકના કૌભાંડ બાબતે કૃષીમંત્રીએ આપી પ્રતિક્રીયા

ગાધીનગરઃ ગુજરાત જમીન વિકાસ નિગમમાં ચાલતી લાલીયાવાડી પર એસીબી દ્વારા ત્રાટકવામા આવ્યુ છે અને તેના પછી હવે વીવિધ સ્થળો આ ગીરીનેસવાલના દાયરામાં લાવવામા આવી રહી છે. આ બાબતે જાણવા મળતી વુ વિગતો અનુસાર તમામને શંકાથી ન જોવા આર સી ફળદુ દ્વારા કહેવામા આવ્યુ છે તો વળી બીજીતરફ તેઓએ એમ પણ કહ્યુ છે કે દોષીતોને સરકાર નહી બક્ષે. દોષીતો સામે સરકારને કોઈ જ સહાનુભુતી નથી.