દેશના ૮૦ ટકા લોકો રદ થયેલી ૧૦૦૦ની નોટ ચલણમાં ઈચ્છે છે પરત

નવીદિલ્હી : કેન્દ્રની ભાજપ સરકાર દ્વરા ગયા વરસે આઠ નવેમ્બરના રૂપીયા પ૦૦ અને ૧૦૦૦ની નોટો રદ થયાના બરાબર ૧૦ મહીના પછી દેશના ૭૦ ટકા લોકો એવુ ઈચ્છે છે કે રીઝર્વ બેક દ્વારા રૂપીયા ૧૦૦૦ની રદ થગયેલી જુની નોટો પાછી ચલણમાં મુકવામ આવે. હેદરાબાદની સંસ્થા વેટઓનલાઈન દ્વારા હાથ ધરવામા આવેલા સરવેમાં આચોકાવનારૂ તારણ બહાર આવ્યુ હતુ. માર્ચ ર૦૧૬ના રોજ દેશના નાણા બજારમાં કુલ્લ ૧૬.ર૪ ટ્રીલીયન મુલ્યનીબેન્કની નોટો ચલણમાં ફરત હતી. જેમાં ૮૬ ટકા નોટો રૂપીયા પ૦૦ અને ૧૦૦૦ના મુલ્યની હતી. નોટબંધીની તરફેણ કરનારાઓ અને સરકારની એવી ધારણા હતી કેનોટબંધીની ખર્વાે રૂપીયાની બચત થશે પણ ગયા અઠવાડીયો આરીબઆઈએ જણાવ્યુ હતુ કે રદ કરવામા આવેલી નોટો પૈકી ૯૯ ટકા નોટો સિસ્ટમમાં પાછીઆવી ગઈ હતી.