દાઉદ પાકીસ્તાનમાં જ છે : કાસકરનો ઘટસ્ફોટ

નવી મુંબઈ : ખંડણી માંગવાના કેસમાં તાજેતરમાં જ અન્ડરવલ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમના ભાઈ કાસકરની ધરપકડ કરવામા આવીહ તી અને તેની સામે આઈબી અને પાલીસ સહિતની એજન્સીઓ દ્વારા સંયુકત પુછતાછ હાથ ધરવામા આવી રહી છે ત્યારે આજ રોજ તેણે એક ઘટસફોટ કરી દીધો છે.
આ મામલે જાણવા મળતી વધુ વિગતો અનુસાર કાસકરે કબુલાત કરી છે કે, અન્ડરવલ્ડ ડોન દાઉદ પાકીસ્તાનમાં જ રહે છે. પાકીસ્તાનમાં તેણે હાલમાં ચાર વખત પોતાના સરનામા બદલાવી દીધા છે. આ ઉપરાંત તે અમેરીકાના એક લેટીન ડ્રગ માફીયાની સાથે સાથે જાડાણ ધરાવી રહ્યો છે. દાઉદની પાકીતાનમાં સુરક્ષામાં પઢ ઘણો વધારો કરી દેવામા આવ્યો છે.