તાઉ’તે વાવાઝોડાં સંદર્ભે વહિવટી તંત્ર દ્વારા આશ્રયસ્થાનો પર સ્થળાંતરીત કરવામાં આવ્યું

તાઉ’તે વાવાઝોડાં સંદર્ભે વહિવટી તંત્ર દ્વારા વિવિધ અસર પામે તેવા વિસ્તારોમાં વસવાટ કરતા કે કામ કરતા લોકોનું આશ્રયસ્થાનો પર સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. આ સંદર્ભે મુન્દ્રાના કુકડસર અને ભદ્રેશ્વર તેમજ ગાંધીધામ ના ગોપાલપુરી આશ્રયસ્થાનો પર સ્થળાંતરીત કરાયેલ લોકો તસવીરમાં નજરે પડે છે.