ડીસામાં સામુહીક દુષ્કર્મકાંડ

અમદાવાદ : બનાસકાંઠાના ડીસામાં મહીલાની સાથે સામુહીક દુષ્કર્મકાંડ આચરવામા આવ્યુ હોવાના અહેવાલો સામે આવવા પામી રહ્યા છે. આઠ જેટલા શખ્સાએ ગેંગરેપ આચર્યો હોવાનુ સામે આવ્યુ છે. મહીલાને બીજા લગ્ન કરાવાવની લાલચ આપી અને આ દુષ્કર્મ આચરવામા આવ્યો છે.