ટોળાની હિંસા રોકવા સંસદ ઘડે નવો કાયદો : સુપ્રિમ

ભાગ બનનારને સરકાર વળતર આપે

 

નવી દિલ્હી : ટાળા દ્વારા થતી હિંસા રોકવા માટે સુપ્રીમ દ્વારા મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો છે. સંસદ માટે નવો કાયદો બનાવે તેવો નિર્દેશ સુપ્રિમ કોર્ટ દ્વારા આપવામા આવ્યો છે. શાંતિ જાળવવી એ સરકારની જવાબદારી છે. સુપ્રીમે કહ્ય હિંસાનો ભોગ બનેલાઓને સરકાર વળતર પણ આપે. ટોળા દ્વારા થતી હિસા સાંખી ન લેવાય. આ કેસમાં હવે આગામી ઓગષ્ટ માસમાં સુનાવણી હથ ધરવામા આવનાર છે.