જીવનભર દેશ માટે જીવ્યા નાનાજી : પીએમ

શ્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હી ખાતે નાનાજી દેશમુખની પોસ્ટ ટીકીટ કરી જાહેર

 

નવી દિલ્હી : આજ રોજ નાનાજી દેશમુખને યાદ કરતા દેશના વડાપ્રધાન કહ્યુ કે નાનાજી આખુ જીવન દેશને સમર્પિત હતુ. તેઓએ વધુમાં કહ્યુ હતુ કે, સુવિધાઓ હોય તો ગામનો નાગરીક શહેરમાં ન આવે. ગામડાઓને શહેરની જેમ જ ઉભા કરવા પડશે. ર૦રર સુધમા ભારતને ગરીબીમુકત કરવાનો સંકલ્પ લીધો છે. જનભાગીદારી લોકશાહીની સફળતા કહેવાય. લોકનાયક નાનાજીયુવાઓની પ્રેરણા બની રહ્યા છે. ગામડાઓને આત્મનિર્ભર કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. નરેન્દ્ર મોદીએ આજ રોજ કહ્યુ હતુ કે, નાનજી જીવનભર દેશ માટે જીવ્યા છે. ર૦ર૦ સુધીમાં ગુજરાતને ગરીબી મુકત કરીશુ. ગરીબી ભારત છોડોનો આંદોલનના પ્રણેતા નાનાજી હતા.