જીતશે વિકાસ, જીતશે અંજાર, જીતેશ ગુજરાત : વાસણભાઈ આહિરના લોકસંપર્ક કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં લોકો જોડાયા

શાંતિધામ, મેઘપર-બોરીચી તથા સત્તાપર, ગોપાલનગરમાં રોડ-શો અને ભવ્ય સભા યોજાઈ ગઈ

અંજાર ઃ ૪-અંજાર વિધાનસભા મત વિસ્તારના ભાજપાના ઉમેદવાર વાસણભાઈ આહિરએ અંજાર તાલુકાના મેઘપર-બોરીચી, સત્તાપર, ગોપાલનગર(ટપ્પર) તથા શાંતિધામ ભીમાસર જેવા ગામોનો ચુંટણી પ્રવાસ કરી જાહેર સભો યોજી ભાજપાને વિજયી બનાવવા હાકલ કરી હતી. ગામોગામ વાસણભાઈ આહિરનું ભવ્યતિભવ્ય સ્વાગત કરવામાં આવેલ. જેમા શાંતિધામમાં ડી.જે.ના સથવારે વાસણભાઈનું શાહી સ્વાગત કરેલ. ખુલ્લી ગાડીમાં બેસી વાસણભાઈએ પ્રજાનું અભિવાદન ઝીલ્યુ હતું. આજના આ કાર્યક્રમમાં ગ્રામજનો દ્વારા વાસણભાઈને અભૂતપૂર્વ સમર્થન મળેલ હતું. આ પ્રવાસ કાર્યક્રમમાં બી.એન.આહિર, મનજીભાઈ આહીર, બાબુ વેલજી ડાંગર, રામજી કરશન ગાંગરા, ભીખા પાંચા બસડીયા, બાબુ ભીખા ડાંગર, કાના હુંબલ, સુનીલ બાબુ ડાંગર, વિનોદ હેઠવાડીયા, જગદીશ ડાંગર, ભરત ધના જરૂ, સુરેશ કાના હુંબલ, મયુર કરશન હુંબલ, અજય નારણ, કિષ્નાભાઈ જયારે ગોપાલનગરમાં સરપંચ રાંભઈબેન રમેશ ડાંગર, કરણા કાના વરંચદ શંકર અરજણ મ્યાત્રા, ધનજી જેસંગ, કિશોર કરશન, શંકર નથુ વરચંદ, રમેશ જેસંગ મ્યાત્રા, બાબુ વેલા વરચંદ, શામજી કાયા, શામજી હમીર, મુકેશ સામત, શંભ ધના જયારે સતાપરમાં વાસણભાઈ વિશા માતા, રાણાભાઈ માતા, ગોપાલભાઈ માતા, મહાદેવ માતા, ભરત માતા, રાણા સવા, હમીર સવા, જગદીશ વાસણ, રમેશ ડેકા, વેલા સવા, બાબુ સામત, દિલીપ કાનજી, રૂપા કરશન, અરવિંદ ડુંગરીયા, સુરેશ ડુંગરીયા, ખીમજી ડુંગરીયા, સુજા જીવા રબારી, બાબુ હમીર રબારી, બાબુ કોલી, રમેશ કોલી, જયેશ ઠકકર, મુકેશ સોની, રાજેશ કંદોઈ, ધનજી રામૈયા, ભરતભાઈ, જયારે શાંતિધામમાં જીલ્લા ભાજપના મહિલા મોરચના પ્રમુખ દિવ્યાબા જાડેજા, રસીકબા જાડેજા, પ્રભાતબા સોઢા, મયુરભાઈ આહિર, હરીભાઈ મહેશ્વરી, અનીલભાઈ શર્મા, યોગીરાજસિંહ વાઘેલા, વસંતભાઈ ભાનુશાલી, બનુભા જાડેજા, રામસંગ જાડેજા, રાજેશભાઈ વરાયા, હિતેશ વરાયા, યશપાલસિંહ જાડેજા, ખેંગાર ભારમલ, નારણ ભચુ વીરડા જયારે મેઘપર-બોરીચી તગા ગાયત્રીનગરમાં યોજાયેલી જાહેરસભામાં ભોજુભાઈ બોરીચા, આમદ કોરાર, રાજભા ગઢવી, જયોત્સનાબેન દાસ, હિતેન્દ્રસિંહ સરવૈયા, મંજુલાબેન મનજી પરમાર, બળવંતદાન ગઢવી, જયેશ ઠાકર, દિપક ભાનુશાલી, જીગરદાન ગઢવી, જયંતિભાઈ કે.પટેલ, તથા જયેશભાઈ વરંચદ, કિશોરભાઈ ખટાઉ, ગોવિંદ દાફડા, જીવાભાઈ વાઘેલા, શીવરાજભાઈ ગઢવી, પ્રભુભાઈ પ્રજાપતિ, નવીનભા ગઢવી, નાથાલાલભાઈ પટેલ, પરમાભાઈ પટેલ, જયેન્દ્રસિંહ બી.જાડેજા, ઘનશ્યામદાન ગઢવી, હિતેશદાન ગઢવી, હરીભાઈ આહિર, જયેશભાઈ શાહ, કોકીલાબેન મોથાલીયા, દિલીપભાઈ ગઢવી, રમેશભાઈ ગઢવી, કાશીરામ પ્રજાપતિ, વેલજીભાઈ માલી, પ્રવિણભાઈ માલી, કુલદિપ બારોટ, જયારે વાસણભાઈ સાથે જીવાભાઈ શેઠ, નીતીશજી મલેક, ભુરભાઈ રબારી, શંભુભાઈ આહિર, સાથે રહ્યા હતા. ગામોગામ મળી રહેલું અભૂતપૂર્વ જન-સમર્થન મળવા બદલ ગ્રામજનોનો આભાર માની વિકાસને જાઈને ભાજપાને મત આપવા વાસણભાઈએ અપીલ કરી છે. તેવું શૈલેષ પટેલ તથા કાનજી શેઠએ જણાવેલ છે.