જામનગરના ખાનકુટડા ગામની પરણીતા ઉપર બળાત્કાર

અમદાવાદ : સુરત, રાજકોટ રેપની ઘટનાની શાહી ચુકાણી નથી ત્યારે જામનગર તાલુકામાં પરણીતા ઉપર ગામના જ શખ્સ વિરૂધ્ધ બળાત્કારની ફરીયાદ કરી છે કે, પોતે તળાવ કિનારે એકલી કપડા ધોતી હતી ત્યારે ગામના જ એક યુવાને મોઢુ દાબી બળાત્કાર કરેલ એવું જામનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ છે. જે કાલાવાડ તાલુકામાં ખાનકુટડા ગામે તપાસ ચાલુ છે.