જલસા કરનારાઓને સાફ કરી દેજો : રૂપાણી

પાલનપુર : આજ રોજ બનાસકાંઠાના પાનલપુરના માલણ ગામે મુખ્યમંત્રી રૂપાણએ સભા ગજવી હતી અને કહ્યુ હતુ કે,પુરવખતે ભાજપ લોકોની સાથે જ હતી જયારે કોંગ્રેસના એમએલએ જલ્સા કરવા બેંગ્લોર જતા રહ્યા હતા. જલ્સા કરવા ગયેલાઓને ગુજરાતમાથી સાફ કરી દેવાની હાકલ કરી હતી.