જય પરના આરોપો પાયાવિહોણા : રાજનાથ

નવી દિલ્હી : ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના પુત્રની કંપનીમાં ભ્રષ્ટાચાર બાબતેના આરોપો લગાવાઈ રહ્યા છે દરમ્યાન જ આ રોજ કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહ દ્વારા તેના બચાવમાં નિવેદન આપી અને કહ્યુ છે કે, જય પરના આરોપો પાયાવિહોણા છે. કોઈ પણ તપાસની જરૂર નથી. રાજનાથસિંહે ક્હયુ છે કે, આવા આરોપો તો લાગતા જ રહે છે.