આમપ્રજાજનોના હામી, સરપંચથી લઈ અને રાજયમંત્રી સુધીની દિર્ઘ જાહેરજીવનની સફળ-સફર ધરાવતા કચ્છી રાજયમંત્રીને આજ રોજ જન્મદિન નિમિત્તે સવાયા કચ્છી વડાપ્રધાન નરેન્દ્રભાઈ, ગૃહમંત્રી અમિત શાહ, તથા પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે શુભકામનાઓ પાઠવી હદયભીની લાગણી વ્યકત કરી છે જે શુભકામના સંદેશ ઉપરોકત તસવીરમાં દ્રશ્યમાન થાય છે.