ચુંટણી વિજયને વધાવવા રતનાલ સહિતના ગ્રામજનોમાં ખુશીની લહેર : અંજારભરમાં વાસણભાઈ જીંદાબાદનો ગુંજયો નાદ

અંજારમાં ભાજપ ઉમેદવાર વાસણભાઈ આહિરની ભવ્ય વિજય થતાં રતનાલ, સાપેડા અને અંજાર શહેરમાં ભવ્ય વિજય સરઘસ નિકળ્યો : ભારે જનમેદની ઉમટી પડી

 

લોકોએ વાસણભાઈ આહિરની જીતની વધામણી કરી

 

અંજાર : કચ્છના મહાજનાદેશમા તથા નરેન્દ્ર મોદી અને અમિત શાહ ઉપરાંત ભાજપની સેફગેઈમમાં જેમનું નામ અગ્રીમ હરોળમાં રહ્યુ છે તેવા અંજારના ધારાસભ્ય અને લોકલાડીલા સેવક વાસણભાઈ આહીરનો ફરીથી વિજય થવા પામતા તેમની વિજયની વધામણીમં રતનાલ સહિતના અંજાર મતવીસ્તારના ગામો અને સમગ્ર વિધાનસભા વિસ્તારનં ખુશીની લહેર છવાઈ જવા પામી ગઈ છે. ૪-અંજાર વિધાનસભા મત વિસ્તારના ભાજપાના ઉમેદવાર વાસણભાઈ આહિરનો ભવ્ય વિજય થતાં રતનાલ, સાપેડા તથા અંજાર શહેરમાં ભવ્ય વિજય સરઘસ કાઢવામાં આવ્યો હતો જેમાં કચ્છ જિલ્લા ભાજપાના પ્રમુખ કેશુભાઈ પટેલ, પ્રદેશ ભાજપાના ઉપપ્રમુખ જયંતીભાઈ ભાનુશાલી, મહામંત્રી અનિરૂધ્ધભાઈ દવે, વલ્લમજીભાઈ હુંબલ, ઉતરપ્રદેશના કેબીનેટ મંત્રી સ્વતંત્રદેવસિંહ, નિતીશજી મલેક, ભરતભાઈ શાહ, જીવાભાઈ શેઠ, ગોવિંદભાઈ કોઠારી, નિરવભાઈ ભારદીયા, ડેનીભાઈ શાહ, નગરપાલિકા પ્રમુખ પુષ્પાબેન ટાંક, સંજયભાઈ દાવડા, શંભુભાઈ આહિર, તા.પં.પ્રમુખ રાંભઈબેન ઝરૂ, ભુજ તા.પં.પ્રમુખ કંકુબેન ચાવડા, પૂર્વ પ્રમુખ ખેંગારભાઈ ડાંગર, ડાયાભાઈ મઢવી, કાનજીભાઈ શેઠ, મશરૂભાઈ રબારી, નારણભાઈ ચૈયા, અનીલભાઈ પંડ્યા, વસંતભાઈ કોડરાણી, પ્રકાશભાઈ કોડરાણી, અશ્વિનભાઈ પંડ્યા, અશ્વિનભાઈ સોરઠીયા, ક્રિપાલસિંહ ઝાલા, લવજીભાઈ સોરઠીયા, જયોત્સનાબેન દાસ, દેવજીભાઈ સોરઠીયા, દિવ્યાબા જાડેજા, નિયતીબેન પોકાર, સજુભા જાડેજા, ભોજુભાઈ બોરીચા, આશિષ ઉદવાણી, જીગરદાન અયાચી, બળવંતદાન ગઢવી, હિતેશભા ગઢવી, સુરેશ ટાંક, મિતેશ ટાંક, પૂર્વ ધારાસભ્ય ગોપાલભાઈ ધુઆ, નરેશભાઈ થારૂ, મનજીભાઈ આહિર, કરણા મેરા રબારી, ધનજીભાઈ રબારી, ડાયા ભુરા રબારી, શંકરભાઈ પરમાર, જીતુભાઈ મ્યાત્રા, પ્રધ્યુમનસિંહ જાડેજા, રતનાલ સરપંચ રણછોડ આહિર, નવઘણ આહિર, દિગતાભાઈ ધોળકીયા, કિશોરભાઈ ખટાઉ, મહેન્દ્રભાઈ ચંદે, હર્ષદ ઠકકર, ગાયત્રીબા ઝાલા, કંચનબેન સોરઠીયા, કુન્દનબેન જેઠવા, કરીમાબેન રાયમા, હંસાબેન ઠકકર, રસીકબા જાડેજા, જયશ્રીબેન ઠકકર, લક્ષ્મીબેન મહેતા, મંજુલાબેન માતંગ, ધર્મિષ્ઠાબેન ખાંડેકા, લીલાવંતીબેન પ્રજાપતિ, અમીતભાઈ વ્યાસ, પિયુષ પટેલ, હિતેન વ્યાસ, રીન્કુ ગોસ્વામી, દિપક આહિર, કિશોરપુરી ગોસ્વામી, નિલેશગર ગોસ્વામી, જયદિપસિંહ ઝાલા, બહાદુરસિંહ જાડેજા, નરેન્દ્રસિંહ ઝાલા, ગજેન્દ્રસિંહ જાડેજા, સુશીલાબેન સોની, કુમારપાલ ઝાલા, પ્રજ્ઞેન પંડ્યા, જયેશ ઠાકર, ધર્મેશ દરજી, જે.ડી.મુન્શી, જીગરદાન ગઢવી, જય રાવલ, હર્ષાબેન ત્રિવેદી, બીનાબેન કોટક, જશુબેન પંડ્યા, ચંદ્રીકાબેન સોરઠીયા, જયોતિબેન વાઘેલા, બીનાબેન સીતાપરા, મહેશ સોરઠીયા, કેશવજી સોરઠીયા, શામજી આશા ડાંગર, રમેશ પી.ડાંગર, કાનજીભાઈ સોરઠીયા, વિજય સોરઠીયા, ત્રિકમ અરજણ આહિર, કાનજીભાઈ, ઈશ્વરભાઈ પટેલ, ધીરજભાઈ પટેલ, જયંતિભાઈ પટેલ, કરશન ધના મરંડ, આમદભાઈ કોરાર, મંજુલાબેન ભાનુશાલી, ગીતાબેન જાષી, જયેન્દ્રસિંહ જાડેજા, ગોકુલભાઈ રબારી, બાબુભાઈ મરંડ, તુષાર જાબનપુત્રા, મયુર સિંધવ, કંચનબેન વાઘેલા, તેજસ મહેતા, બબા ભલા, બાલાસરા ગોવિંદ ડાંગર, રામજી કરણા ઝરૂ,શામજી કરશન ડાંગર તથા વિશાળ સંખ્યામાં ભાજપાના કાર્યકરો, શુભેચ્છકો વગેરે જાડાયા હતા તેવું શૈલેષ પટેલ તથા કાનજી શેઠએ જણાવેલ છે.