ગુજરાત સરકારના વધુ એક મંત્રી કોરોના ગ્રસ્ત

ગાંધીનગર : કોરોના મહામારી સચિવાલયમાં પણ હાહાકાર મચાવી રહી છે. રાજ્ય સરકારના એક પછી એક મંત્રી પણ કોરોનાની જપટમાં આવી રહ્યા છે ત્યારે વધુ એક મંત્રી ઈશ્વર પરમારનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સંપર્કમાં આવેલાને ટેસ્ટ કરાવવા અપિલ કરાઈ છે.