ગુજરાતમાં ભાજપને જીતાડવા તનતોડ મહેનત કરજો : મોદી

એસસી-એસટી સેલના કાર્યકર્તાઓ સાથે પીએમે કર્યો સીધો સંવાદ

નવી દિલ્હી : આજ રોજ નરેન્દ્ર મોદીએ એસસી અને એસટી મોરચાના કાર્યકર્તાઓ સાથે સીધો સંવાદ કયો હતો. જેમાં ગુજરાતમાં લક્ષ્યાંક સિદ્ધ કરવાને માટે સૌ કોઈએ એક બની અને મહેનત કરવાનો કોલ આપ્યો હતો. મોદીએ કહ્યુ હતુ કે, સાથે મળીને ગુજરાતનો વિકાસ કરીશું. ૧પ૦નો લક્ષ્યાંક પ્રાપ્ત કરવાને માટે દીલથી મહેનત કરવાની છે. ભાજપને માટે ગુજરાતમાં ભ્રામક પ્રચાર કરવામા આવ્યો છે.