ગુજરાતના ‘ગૃહ’માં કોંગ્રેસનો દાવ

ઉપદંડક તથા વિધાનસભા પક્ષના પ્રવકતાની કરી નિમણુકં

ગાંધીનગર : ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ પોતાનો અવાજ વધુ બુલંદ બનાવવા સમાન દાવ ખેલ્યો છે. આ મામલે પ્રાપ્ત થતી વધુ વિગતો અનુસાર ગૃહમાં ઉપદંડક તથા પક્ષના પ્રવકતાની નિમણુક કરવામા આવી છે. ઉપદંડક પદે આનંદ ચૌધરીને જયારે વિધાનસભા પક્ષના પ્રવકતા તરીકે સી.જે.ચાવડાની નિમણુક કરાઈ છે.