ગાંધીધામ રોયલ રેસીડેન્સીમાં પાર્ક કરેલું એક્ટીવા ચોરાયું

ગાંધીધામ : ગાંધીધામ પોલીસ દફતરેથી પ્રાપ્ત તેમજ ફરિયાદી પાર્થ કાનજીભાઈ વોર્ડ નં.૪ વાળાએ જણાવ્યા અનુસાર તેઓની એક્ટીવા નંબર જીજે. ૧ર. બીએન. ૭૩ર૭વાળી મકાન નં.૧૮ આગળ પાર્ક કરેલ હતી. જે કોઈ હરામખોર ચોરી કરી ગયાનું જણાવ્યું હતું. પોલીસ દફતરે ચોરીનો ગુન્હો નોંધી આગળની તપાસ હેડ કોન્સ ભરતભાઈ ચલાવી રહ્યા છે.