ગાંધીધામમાં ૭૬૭ પ્રીસાઈડીંગ ઓફીસર્સને ચૂંટણીલક્ષી તાલીમનો આરંભ

ચૂંટણી કામગીરીમાં કોઈ ચુક ન કરતા..!

શહેરની સી.જી.ગીધવાણી હાઈસ્કુલ ખાતે વીવીપેટ-ઈવીએમ મશીન સલગ્ન અપાશો તાલીમ

ગાંધીધામ : ગાંધીધામ-પાંચ વિધાનસભાની મતવિસ્તારની ચૂંટણી માટે નિમાયેલા પ્રસાઈડીંગ ફસ્ટ પોલીંગ ઓફીસરોને સામે સશહેરની ગીધવાણી સ્કુલ ખાતે ટ્રેનીંગ આપવામાનો આજથી આરંભ થવા પામી ગયો છે. ગાંધીધામ મામલતદાર કચેરી સ્થિત નિર્વાચીન આયોગના સત્તાવાર સુત્રોએ વિગતો આપતથા જણાવ્યુ હતુ કે ગાંધીધામ પાંચ વિધાનસભા મતવિસ્તારની ચૂંટણી માટે મતદાના દીવસે પ્રીસાઈડીંગ ફસ્ટ પોલીસંની ફરજ જેને સોપી છે તેવા ૭૬૭ ઓફીસરો કર્મચારીઓને સામે શહેરની સીજી ગીધવાણી સ્કુલ ખાતે ઈવીએમ મીન વિવીપેટ મશીનની ટ્રેનીંગ આપવામાનો આરંભ આજથી શરૂ થવા પામી ર્યો છે. આજ રોજ સવારે પ્રીસાઈડીંગ ઓફીરસોને અને બપોર બાદ ફસ્ટ પોલીસંગ-ઓફીસરોને તાલીમ આપવામા આવશે. આ તાલીમમા અધિકારીઅને ઈવીએમ મશીનની સાથે પ્રથમ વખત જોડયોલ વીવીપેટ મશીનની તાલીમ આપવામા આવશે. મશીનનો કેવી રીતે ઉપયોગ કરવાનો કોઈ મતદાતાઓને તેમણે આપેલા મત બાબતે કોઈ સંસય ન રહે તે માટે વીવીપેટ મશીનમા સાત સેકન્ડ માટે દેતાતી સ્લીપ અંગે મતદાતાને જાગૃત કરવા તે સહિતની બાબતો મુદાઓ ઉપર ટ્રેનીંગ આપવામા આવનાર છે. આ વખતની વિધાનસભાની ચૂંટણીમાંપ્રથમ વાર ઈવીએમ સાથે વીવીપેટ મશીન જાડાયુ છે જેથી મતદાનનાદીવસે કોઈ ખાની ક્ષતી યા કોઈ ભુલ ન થાય તે માટે કર્મચારીઓને જરૂરી સુચનાઓ અને માર્ગદર્શન આપવામા જરૂરી સુચનાઓ અને માર્ગદર્શન આપવામા આવશે. ઉપરાંત ચૂંટણી સબંધીત સહીત અંગે પણ જરૂરી માહીતી અપાશે. અલગ અલગ નમુના ફોટા જે મતદાન પૂર્ણ થયા પછી વિગતો ભરીને તે કરવામા શીલ કરીને ઈવીએમ વીવીપેટ મશીન સાથે સોપવાના છે તેની જરૂરી માહીતી આપવામા આવશે. માસ્ટર ટ્રેનર દવારા તાલીમ આપવામાઆવશ તો અધિકારીઓ દ્વારા માર્ગદર્શન આપવામા આવશે.