કોંગ્રેસ-જેડીયુ વચ્ચે ગઠબંધન : કાલે વસાવા-રાહુલની બેઠક

અમદાવાદ ઃ ગુજરાતમાં ચૂંટણી યોજાવવા પામી રહી છે ત્યારે હવે તડજાડનું રાજકારણ તેજ બની ગયુ છે. આવતીકાલે રાહુલ ગાંધી અને જેડીયુના વસાવાની વચ્ચે બેઠક યોજાવવા પામી શકે તેવા એંધાણ સામે આવવા પામી રહ્યા છે. જેડીયુ અહી ચારથી પાંચ બેઠકો પર ચૂંટણીઓ લડી શકે છે તેમ મનાય છે.