કોંગ્રેસને વંશવાદથી મુકત કરાવીશું : પુનાવાલા

નવી દિલ્હી : કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધી બની રહ્યા છે ત્યારે તેની સામે અવાજ ઉઠાવનારા કોંગ્રેસના શહજાદ પુનાવાલા ગુજરાત આવી રહ્યા છે તેઓએ કહ્યુ છે કે, કોંગ્રેસને વંશવાદ મુકત બનાવવાની લડાઈનો ગુજરાતથી આરંભ કરીશે. આ લડાઈ ગુજરાતમાથી શરૂ કરીશું. એક જ પરવીરનો આ પાર્ટી પર રાજ છે. અહી ઔરંગજેબ રાજ છે તેમ પણ તેઓએ કહ્યુ હતુ.