કેન્યામાં ડેમ દુર્ઘટના : ૪૧નાં મોત

નૈરોબી : કેન્યાની રિફ્‌ટવેલીમાં ડેમ તૂટી પડતાં ઓછામાંઓછા ૪૧ જણ માર્યા ગયા હતા અને સેંકડો લોકોને પોતાનાં ઘર છોડવાની ફરજ પડી હતી. મૃતકોમાં ૨૦ બાળકનો સમાવેશ થતો હતો, એમ પોલીસે જણાવ્યું હતું. નાકુરુ પરગણાના સોલાઈમાં બુધવારે પટેલ ડેમ તૂટી પડતાં વહેલા પાણીમાં સેંકડો ઘર તણાઈ ગયા હતાં. રિર્ઝવોયરની બોર્ડર પરના ન્યાક્ધિયુ એસ્ટેટનું મોંઘું ઘર તણાઈ ગયું હતુ