કેન્દ્રીય શિપીંગ મંત્રીના હસ્તે રામબાગ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટનું વર્ચ્યુઅલ ઉદઘાટન

50 લાખના ખર્ચે પ્રતિકલાકે 20 હજાર લિટરનું ઉત્પાદન કરતો ઓક્સજિન પ્લાન્ટ કાર્યરત : ડીપીટી દ્વારા ગોપાલપુરી અને રામબાગ હોસ્પિટલમાં અન્ય વ્યવસ્થાઓ વિકસાવવા કરાઈ જાહેરાત