કેન્દ્રની આરોગ્ય ટીમ દ્વારા ગાંધીનગરમાં સમીક્ષા બેઠક શરૂ

ગાધીનગર: ગુજરાતમાં રોગચાળો વકરી રહ્ય છે.ખાસ કરીને સ્વાઈનફલુ સહિતના બેકાબુ બનેલા રોગચાળને ડામવાની દિશામાં કવાયત હાથ ધરવામા આવી છે. ગુજરાતમા સ્વાઈનફલુને કારણે દીલ્હીથીઆવેલાટીમ અને આરોગ્યમંત્રી શંકરભાઈ ચૌધરી, આરોગ્ય સચીવ જયંતિ રવી અને આરોગ્ય અધીકારી સહિતનાઓની વચ્ચે બેઠક શરૂ થવા પામી ગઈ છે.