કેદારનાથમાં આર્મીનું હેલીકોપ્ટર ક્રેસ

દહેરાદુન : આર્મીનું હેલીકોપ્ટર આજ રોજ કેદારનાથ મંદીર પાસે દુર્ઘટનાગ્રસ્ત બન્યુ હોવાના અહેવાલો સામે આવ્યા છે. આજ રોજ આર્મીનું કાર્ગો હેલીકોપ્ટરમાં એકાએક આગ લાગી જવા પામી હતી. આ ઘટનમાં તેમાં સવાર ચારેય મુસાફરોનો સામાન્ય ઈજાઓ સાથે આબાદ બચાવ થવા પામી ગયો છે. આ હેલીકોપ્ટર કેદારનાથ જઈ રહ્યુ હતુ.