કાલે બહુમત સાબિત કરીશું : જાવડેકર

નવી દીલ્હી : સુપ્રીમકોર્ટ દ્વારા આજ રોજ એકાએક જ ભાજપ અને યેદીયુરપ્પાને કર્ણાટકમાં મોટો ફટકો આપી દીધો હોયતેવી રીતે અહી રાજયપાલે આપેલ સમયના બદલે હવે આવતીકાલે જ અહી વિશ્વાસ મત સાબીત કરવો તેમ જણાવ્યુ છે.
ત્યારે ભાજપ વતીથી કર્ણાટકના પ્રભારી પ્રકાશ જાવડેકર દ્વારા કહેવામા આવ્યુ છે કે, તેઓ કાલે બહમત સાબીત કરશે. તેઓ પાસે પુરતો સંખ્યાબળ છે.