કાલે દુધનું દુધ અને પાણીનું થશે પાણી : કોંગ્રેસ

નવી દિલ્હી : આજે સુપ્રીમકોર્ટ દ્વારા ઐતિહાસીક આંતરીક આદેશ અપાયો છે. તેમ કોંગ્રેસના વકીલ અભિષેક મનુ સીંધવીએ કહ્યુ હતુ. આ આદેશમાં સુપ્રીમ દ્વારા કહેવામા આવયુ હતુ કે, યેદીયુરપ્પા આજે કોઈ પણ નીતીગત નિર્ણય નહી લેવાય. સોમવાર સુધીની ભાજપની માંગને ફગાવી દેવી છે. સિંધવીએ કહ્યુ હતુ કે, આવતીકાલે દુધનું દુધ અને પાણીનું પાણી થઈ જશે.