કાબુલમાં આત્મઘાતી હુમલો : ર૧ના મોત

કાબુલ : અફઘાનીસ્તાનની રાજધાની કાબુલમાં આત્મઘતી હુમલો કરવામા આવ્યો હોવાના અહેવાલો સામે આવવા પામી રહયા છે. આ બાબતે જાણવા મળતી વધુ વિગતો અનુસાર હુમલામાં ર૧ લોકોના મોત નિપજયા છે.