કર્ણાટકમાં કેજરીવાલને ઝાટકો

નવી દિલ્હી :કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મોટો ઝટકા લાગ્યો છે આમ આદમી પાર્ટીએ આ ચૂંટણીમાં ૨૯ ઉમેદવાર ઉભા રાખ્યા હતા, પરિણામ જાહેર થયા બાદ ‘આપ’ના તમામ ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઈ ગઈ છે.