કમલા મીલ આગકાંડ : ૩ રેસ્ટોરેન્ટ માલીકની ધરપકડ

મુંબઈ : શહેરના પ્રતિષ્ઠીત વિસ્તારમાં આવેલી કમલા કમ્પાઉન્ડમાં આગની ઘટના બની હતી તેમાં રેસ્ટોરેન્ટ માલીકની લાપરવાહી સામે આવી હતી અને ઘટના બન્યાના બાર દીવસ બાદ હવે વન એબોવ પબના ત્રણેય માલીકની ધરપકડ કરી લેવામા આવી હોવાના અહેવાલો સામે આવવા પામી રહ્યા છે.