• કચ્છ-ભૂજના કલેક્ટર પ્રવિણા ડી.કેની પંચમહાલ-ગોધરા કલેક્ટર તરીકે બદલી

  • છોટાઉદેપુરના કલેક્ટર મયાત્રાની કચ્છભૂજના કલેક્ટર તરીકે બદલી

  • ભુજ પ્રાંત અધિકારી મનીષ ગુરવાનીને પ્રમોશન સાથે વલસાડના ડીડીઓ તરીકે નિમણુક કરાઈ