કચ્છ જિલ્લા ભાજપે કોરોના માટે હેલ્પડેસ્કની રચના કરી

ભુજ :  હાલમાં પ્રવર્તિ રહેલી કોરોનાની ગંભીર સ્થિતિમાં કચ્છવાસીઓને માર્ગદર્શન અને સહાયતા કરવાના હેતુથી જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલે હેલ્પડેસ્ક સમિતિ અને મંડલવાઈઝ સમિતિ બનાવી છે, જેમાં જિલ્લા ભાજપ મહામંત્રી અનિરૂદ્ધભાઈ દવે મો. ૯૮રપર ૩ર૬૮૦, વલમજીભાઈ હુંબલ ૯૯રપર ૪૪૦પ૮ અને શૈલેન્દ્રસિંહ જાડેજા ૯૭ર૬૪ ૯ર૯૧૯ પ્રજાને બનતી મદદ કરશે. હોસ્પિટલમાં દર્દીને દાખલ કરવો હોય કે અન્ય કોઈ કોરોના સંબંધિત કામગીરી માટે આ હેલ્પડેસ્ક મદદ કરશે. જિલ્લા હેલ્પડેસ્ક ટીમ માટે વિકાસ રાજગોર ૯૮૭૯૩ રર૮૦૧, પ્રફુલસિંહ જાડેજા ૯૭ર૭૭ ૦૯૯૪પ, રાહુલ ગોર ૯૭ર૭૯ ૧૯૯૯૯, નરોત્તમભાઈ પોકાર ૯૮રપ૮ પ૧૦૦૮, ભૌમિક વચ્છરાજાની ૯૮રપ૯ ૯૩૯૧૯, કેતન ગોર ૯૭૩૭૪, ૯૮૭ર૬ પર પર સંપર્ક કરવા જણાવાયું છે. જ્યારે મંડલ હેલ્પ ડેસ્ક ટીમમાં લખપત તાલુકામાં વેલજીભાઈ હુંબલ ૯૯૦૯૮ ૮પ૧૭૪, રાજુભાઈ સરદાર ૯૮૭૯૦ ૩૩૦૬૯, હેમેન્દ્રભાઈ જણસારી ૯૪ર૮૦ ૩૩૭૩૩, મયુરસિંહ મનુભા જાડેજા ૯૯૭૯૯ ૧૮પ૧૧, વિક્રમસિંહ સતુભા સોઢા ૯૯રપ૮ પ૪૧૯૩, અબડાસા તાલુકામાં મહેશભાઈ ભાનુશાલી ૯૮૭૯૭ ૧પ૭૭૩, જયદીપસિંહ જાડેજા ૯૪ર૭ર ૮૮૯૦૦, અરવિંવભાઈ શાહ ૯૮રપ૬ ૩૪૬૪૯, પરેશસિંહ જાડેજા ૯૪૦૮ર ૪૯૮૬૧, પરેશભાઈ ભાનુશાલી ૯૪ર૭૪ ૩૪૧૦૧, નરેન્દ્રસિંહ જાડેજા (ભાનાડા) ૮૩ર૦૩ ૪૭૮૪પ, નખત્રાણા તાલુકામાં દિલીપભાઈ પટેલ ૯૪ર૭ર ૮૮૩ર૯, જયસુખભાઈ પટેલ ૯૮રપ૯ ૬૭૬૧૧, રાજુભાઈ પલણ ૯૯રપ૧ ૪૦૦૦ર, હરિસિંહ રાઠોડ ૯૮૭૯૪ ૯૯૪૯૯, ધર્મેશભાઈ કેશરાણી ૯૯૦૯ર ર૭રરર, ભુજ તાલુકામાં ભીમજીભાઈ જાેધાણી ૯૮રપર ૩ર૦૧૩, હરિશભાઈ ભંડેરી ૯૮૭૯૭ ૭૧૩૩૮, જેમલભાઈ રબારી, ૯૮રપ૯ ૯૩પર૪, વાઘજીભાઈ માતા ૯૮રપ૩ ૭પ૦૧૪, મનજી ખેતાણી ૮૧પ૩૯ ૦૮૪પ૮, ભુજ શહેરમાં નરેન્દ્રભાઈ ભાટીયા ૯૯૦૯૧ ૧૧૧૯૧, અનિલ છત્રાળા ૯૮૭૯૦ ૪ર૯૬૯, ઘનશ્યામ સી. ઠક્કર ૯૮૯૮ર ૭૭૭૭૧, કમલભાઈ ગઢવી ૯૮૭૯૬ ૧૩ર૧૪, કશ્યપભાઈ ગોર ૯૪ર૪ર ૬૭૯૪૪, હિરેનભાઈ રાઠોડ ૯૯૭૮૩ ર૧ર૦૧, માંડવી તાલુકામાં કેશવજીભાઈ રોશિયા ૯૮૭૯૩ ૮૭૦૩પ, જેક્શનભાઈ સંઘાર ૯૦૯૯૬ ૯૦૮૭ર, વિરમભાઈ ગઢવી ૯૮૭૯૬ ૦૦પપ૧, કીર્તિભાઈ રાજગોર ૯૮રપ૩ ૮પપ૮પ, કેવલભાઈ ગઢવી ૯૮રપ૬ ૭૬૯૩૬, દેવાંગભાઈ ગઢવી ૯૯૦૯૧ ર૧૦૯૩, માંડવી શહેરમાં દેેવાંગભાઈ દવે ૯૮રપર પર૦૬૬, પારસભાઈ સંઘવી ૯૮રપ૪ પપ૧૯૮, કમલેશભાઈ ગઢવી ૯૮રપ૩ ૬પ૩૧૪, ઉદયભાઈ ઠાકર ૯૯રપ૪ ૪૦૦ર૯, વિશાલભાઈ ઠક્કર ૯૯૭૯૧ ૪૮૯૯૯, મુંદરા તાલુકામાં રવાભાઈ આહિર ૯૪ર૭૭ ૬૯૦૧પ, કેતનભાઈ ગંગાભાઈ આહિર ૯૦૯૯૦ ૭રરર૪, કુલદીપસિંહ જાડેજા ૯૮૭૯૯ ૦૯૦પપ, પ્રતિપાલસિંહ જાડેજા ૯પ૩૭૭ ૦૬૬૮૭, આશારિયા મેઘરાજ ૬૩પ૪૭ ૭૪૪૬૧, મુંદરા શહેરમાં પ્રણવભાઈ જાેષી ૯૮રપ૭ ૬૮૬પ૩, કિશોરસિંહ પરમાર ૯પ૮૬પ ૮૪ર૪૦, ડાયાલાલ આહિર ૯૮રપ૮ ૩૭૬ર૬, ધર્મેન્દ્રસિંહ ઝાલા ૯૮રપપ પ૪૪૯૯, સંજયભાઈ ઠક્કર ૯૮રપ૧ ૭૦૩ર૧, અંજાર તાલુકામાં શંભુભાઈ આહિર ૯૯૭૯પ પપ૭૮૮, કાનજીભાઈ આહિર ૯૮૭૯પ ૪૬૦૮૧, મશરૂભાઈ રબારી ૯૯૭૯૧ ૯૯૩૪૪, મ્યાજરભાઈ છાંગા ૯૯રપ૦ ૦૯૦૬પ, મનજીભાઈ આહિર ૯૯રપ૦ રર૯૧ર, અંજાર શહેરમાં હેમંતભાઈ શાહ ૯૮રપર ર૭૭૪૦, સંજયભાઈ દાવડા ૭૮૭૪૭ ૩૩૧૩૩, સુરેશભાઈ ટાંક ૯૮૭૯૩ પ૯૮૩૮, બહાદુરસિંહ જાડેજા ૯પ૩૭૯ ૬૯૩પ૬, ગાંધીધામ તાલુકામાં બાબુભાઈ ગુજરીયા ૯૮રપપ ૪૯૭૪૯, નવિનભાઈ જરૂ ૯૮૭૯પ ૪૮૯૧૦, ધનજીભાઈ હુંબલ ૯૮રપર ૪૧૬૬૮, ભરતસિંહ જાડેજા ૯૪ર૬ર ૧પ૦૩૭, ગાંધીધામ શહેરમાં બળવંતભાઈ ઠક્કર ૯૮રપ૧ ૬૧૦૯૭, પુનિતભાઈ દુધરેજીયા ૯૪ર૬૪ ૪૩૬૪૩, તારાચંદ ચંદનાણી ૯૭ર૪૧ ૧ર૬૭૦, વિજયસિંહ જાડેજા ૯૪ર૬ર ૬ર૯૯૦, મોમાયાભા ગઢવી ૯૮રપ૩ ૬૮૧૭૭, સુરેભાઈ શાહ ૯૮રપર રપ૧૭પ, ભચાઉ તાલુકામાં વાઘજીભાઈ છાંગા ૯૮રપપ ૧૪પરપ, જનકસિંહ જાડેજા ૯૮રપર ૭૦૬૭ર, ગંભીરસિંહ જાડેજા ૯૮૭૯૮ ૯૮૭૮૯, રાજાભાઈ પટેલ ૯૯૧૩૪ ૭૦પ૭૧, શંકરભાઈ આહિર ૬૩પરપ ૯ર૦૬પ, ભચાઉ શહેરમાં ઉમિયાશંકર જાેષી ૯૮૭૯૯ ૮૮૬૬૦, કુલદીપસિંહ વી. જાડેજા ૯૭૧ર૩ ૬૭પ૬૭, મનુભા ગઢવી ૯રરપ૧ ૮૮ર૦૮, ભરતભાઈ કાવત્રા ૯૮રપર ર૮૮૭૪, રાપર તાલુકામાં નશાભાઈ દૈયા ૯૮૭૯૩ ૧૮૭૬૧, વણવીરભાઈ સોલંકી ૯૮ર૦૧ પરર૪૭, હમીરસિંહ સોઢા ૯૭૧રર ૭૯૬૯૯, રામજીભાઈ સબરા ચાવડા ૯૮રપ૧ ૮ર૭૭ર, ભગાભાઈ આહિર ૯૯રપ૮ ૭૪૬૬૮, અકબરભાઈ રાઉમા ૯૮રપ૩ ૪૬૭૧૧, કાનજીભાઈ ગોહિલ ૯૭૧૪૮ પ૭૮૮૮, રાપર શહેરમાં ઉમેશભાઈ સોની ૯૮રપ૯ ૮ર૮૧૪, નિલેશભાઈ માલી ૯૭૧રર ૦૬૭ર૦, વાલજીભાઈ વાવિયા ૯૬૧૯૯ ૧૭પપપ, ભીખુભા સોઢા ૯૮રપર ૭૧૩પ૪નો સંપર્ક કરવા જિલ્લા ભાજપ મીડિયા સહ ઈન્ચાર્જ સાત્વિકદાન ગઢવીની યાદીમા જણાવાયુું છે.