કચ્છ જિલ્લામાં શરૂ કરાયેલ કન્ટ્રોલરૂમના સંપર્ક નંબરો

હાલે અત્યંત તીવ્ર ચક્રવાતીરૂપ ધારણ કરેલા તાઉતે વાવાઝોડાં માટે કચ્છ વહીવટી તંત્ર અને ડિઝાસ્ટર શાખા દ્વારા આગોતરા આયોજન અન્વયે તકેદારીના ભાગરૂપે જિલ્લા અને તાલુકા કક્ષાએ કન્ટ્રોલરૂમ શરૂ કર્યા છે. જે પૈકી જિલ્લા કન્ટ્રોલ રૂમ-ભુજ ૦૨૮૩૨-૨૫૨૩૪૭ અને ૦૨૮૩૨-૨૫૧૯૪૫, મામલતદાર કચેરી-ભુજ ૦૨૮૩૨-૨૩૦૮૩૨, મામલતદાર કચેરી-માંડવી ૦૨૮૩૪-૨૨૨૭૧૧, મામલતદાર કચેરી-મુન્દ્રા ૦૨૮૩૮-૨૨૨૧૨૭, મામલતદાર કચેરી-અંજાર ૦૨૮૩૬-૨૪૧૫૮૮, મામલતદાર કચેરી-ગાંધીધામ ૦૨૮૩૬-૨૫૦૨૭૦, મામલતદાર કચેરી-ભચાઉ ૦૨૮૩૭-૨૨૪૦૨૬, મામલતદાર કચેરી-રાપર ૦૨૮૩૦-૨૨૦૦૦૧, મામલતદાર કચેરી-નખત્રાણા ૦૨૮૩૫-૨૨૨૧૨૪, મામલતદાર કચેરી-અબડાસા ૦૨૮૩૧-૨૨૨૧૩૧, મામલતદાર કચેરી લખપત ૦૨૮૩૯-૨૩૩૩૪૧ નંબરો છે.