કચ્છની ૬ બેઠકો માટે ૧૩૯ મુરતિયા મેદાને ભુજ બેઠક સૌથી વધુ ૩ર ઉમેદવારો

ભુજ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને કચ્છની છ સહિત રાજ્યની ૮૯ બેઠકો પર પ્રથમ ચરણનું ૯મી ડિસેમ્બરે મતદાન યોજાવાનું છે ત્યારે ફોર્મ ભરવાના ગઈકાલે અંતિમ દિને કચ્છમાં મુખ્ય રાજકીય પક્ષોની સાથે અપક્ષ ઉમેદવારોનો તો રીતસરનો રાફડો ફાટ્યો હતો. જિલ્લાની ૬ બેઠકો માટે ૧૩૯ મુરતિયાઓ મેદાને છે. જેમાં સૌથી વધુ ૩ર ઉમેદવારો ભુજ બેઠક પર નોંધાયા છે. કચ્છ જિલ્લાની અબડાસા બેઠક પર ૧૯, માંડવી પર ર૪, અંજાર પર ર૬, ગાંધીધામ પર ર૦ અને રાપર બેઠક પર ૧૮ ઉમેદવારો મેદાને છે.
કચ્છ જિલ્લાની વિધાનસભા બેઠક વાઈઝ વિગતે વાત કરીએ તો અબડાસા બેઠકના ઉમેદવાર પ્રધ્યુમનસિંહ મહિપતસિંહ જાડેજા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, કોલી શંકરભાઈ અલીભાઈ અપક્ષ, રાજેશ મહેશ્વરી બહુજન મુÂક્ત પાર્ટી, ખેતાણી વસંતભાઈ વાલજીભાઈ રીયલ ડેમોક્રેસી પાર્ટી, ઉમર ઓસમાણ સંઘાર અપક્ષ, કૌષિક બાબુલાલ સોની અપક્ષ, મામદશા અભામીયા સૈયદ અપક્ષ, રામ મંગલ ગઢવી અપક્ષ, ધરમશી શરદ શિવજી અપક્ષ, છબીલભાઈ નારાણભાઈ પટેલ ભારતીય જનતા પક્ષ, ડાયાણી જયસુખલાલ હરજી ભારતીય જનતા પાર્ટી, ભાવાણી હંસરાજ પરબત અપક્ષ, ભાનુશાલી હંસરાજ માધવજી અપક્ષ, અમૃતલાલ લધાભાઈ પટેલ અપક્ષ, બકાલી અબ્દ્રેમાન આમદ ભારતીય સામાજિક પાર્ટી, વાઘેલા લક્ષ્મણભાઈ કાનજી બહુજન સમાજ પાર્ટી, પટેલ જીવરાજભાઈ ધનજીભાઈ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, મંધરા હુસેન હાજી મહમ્મદ જનતાદળ (યુ), માંડવી બેઠકના ઉમેદવાર જાષી શૈલેષભાઈ ભવાનીશંકર સમાજવાદી પાર્ટી, ગઢવી રામભાઈ ઘરરાજભાઈ અપક્ષ, મહેશ્વરી દામજી તેજા અપક્ષ, જત અમીન કાસમ અપક્ષ, સુમરા મહમ્મદ સલીમ ગુલામ હુસેન અપક્ષ, મહેશ કરસનભાઈ રંગાણી અપક્ષ, વર્ષાબેન મહેશ રંગાણી અપક્ષ, સમેજા અબ્દુલ કરીમ મામદ બહુજન મૂક્તિ પાર્ટી, ગોહિલ શક્તિસિંહજી હરિચંદ્વસિંહ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, ધુઈયા ગુલામહુસેન સાલેમામદ અપક્ષ, જાડેજા વિરેન્દ્રસિંહ બહાદુરસિંહ ભારતીય જનતા પક્ષ, ગઢવી મહેન્દ્રભાઈ નારાયણ ભારતીય જનતા પક્ષ, જાષી પ્રતીક યોગેશભાઈ અપક્ષ, શાહ વિજયકુમાર ચિમનલાલ અપક્ષ, કનેરિયા ભાવિન ગિરધરભાઈ અપક્ષ, વોરા જ્યેશભાઈ પ્રવીણચંદ્ર શિવસેના, વેલાણી મોહનલાલ રતનશી અપક્ષ, મહેશ્વરી વનિતતા ડાહ્યાલાલ રાષ્ટ્રીય માનવ વિકાસ પાર્ટી, કેનિયા ભાણજીભાઈ ખીમજીભાઈ બસપા, પલેજા હનીફ હુશેનભાઈ જે.ડી.યુ., સૈયદ અનવરશા ભાછામિયા અપક્ષ, સૈયદ ઈમામશા લતિફશા અપક્ષ, બોડા વસંતભાઈ મોરારજીભાઈ અપક્ષ, કુંભાર અબ્દુલ મામદ અપક્ષ, ભુજ બેઠકના ઉમેદવાર ચાકી આદમભાઈ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, જાડેજા રાજેન્દ્રસિંહ હકુમતસિંહ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, આચાર્ય ડાp. નિમાબેન ભવાનીશંકર ભારતીય જનતા પક્ષ, પિંડોરિયા અરવિંદભાઈ લાલજીભાઈ ભારતીય જનતા પક્ષ, રાજગોર તેજસકુમાર ચંપકલાલ અપક્ષ, અબ્દુલ હમીદ સમા અપક્ષ, પરેશ વ્રજલાલ શાહ અપક્ષ, સમા ઓસ્માણ હુસેન અપક્ષ, નોડે કાસમ મહમદ અપક્ષ, માધુભા સોઢા શિવસેના, ભવ્ય મયૂર બોરિચા અપક્ષ, અસ્ફાક ખાન નાસીર ખાન અપક્ષ, વિકાસ હરિલાલ સિંધલ અપક્ષ, હિરેન દેવજી હિરાણી અપક્ષ, મીનાઝબાનુ પઠાણ અપક્ષ, લક્ષ્મીબેન નીતિનભાઈ મકવાણા અપક્ષ, ઓસ્માણ સાલે ઘોઘા અપક્ષ, વિજય રવજી ભુડિયા અપક્ષ, ભરતભાઈ સુથાર અપક્ષ, મનજી માવજી ગોરસિયા અપક્ષ, મહેશ્વરી માલશી રાણા બહુજન સમાજ પાર્ટી, સમેજા સોકત આદમ આપણી સરકાર પાર્ટી, કોકા રાજેશ કાંતિલાલ અપક્ષ, ગોહિલ જિજ્ઞાબેન કારૂભા રાષ્ટ્રીય ક્રાંતિકારી સમાજવાદી પાર્ટી, અનાત જામ હાલેપોત્રા અપક્ષ, જત ઉંમર હુસેન જનતા (યુ), આરબ સલીમ ઉંમર અપક્ષ, ખત્રી મુનાફ અબુબકર અપક્ષ, કુંભાર કાસમ ઉંમર અપક્ષ, હિંગોરજા સુલેમાન કાસમ અપક્ષ, મકવાણા સિકંદર ઈસ્માઈલ અપક્ષ, કાનાણી પીયુષ નરેન્દ્રભાઈ અપક્ષ, રબારી દેવશી રવા અપક્ષ, અંજાર બેઠકના ઉમેદવાર જાડેજા જયેન્દ્રસિંહ બળવંતસિંહ અપક્ષ, વીરા હરિભાઈ સામતભાઈ અપક્ષ, આહિર વાસણભાઈ ગોપાલભાઈ ભારતીય જનતા પક્ષ, ચૌહાણ વિરલ પ્રેમજી અપક્ષ, કનીગંટી રેડમ્મા શ્યામસુંદર અપક્ષ, સોની રેણુકા રાજેન્દ્ર અપક્ષ, પંચોલી કિરણ ધનજીભાઈ અપક્ષ, કોચરા જગદીશભાઈ કાનજી બસપા, માલસતર ધનજી શીવજી અપક્ષ, જાડેજા હરિસિંહ શીવુભા રાષ્ટ્રીય માનવ વિકાસ પાર્ટી, પટેલ મુકેશ નટવરલાલ અપક્ષ, આહીર જીવાભાઈ કરશનભાઈ ભારતીય જનતા પક્ષ, શેખ મુસ્તફા નૂરશા જેડીયુ, ખારા હુસેન અલીમામદ અપક્ષ, કાપડી હિરજીભાઈ રામજીભાઈ અપક્ષ, રબારી મંગલભાઈ કરમશીભાઈ બહુજન મૂક્તિ પાર્ટી, સાંઘાણી રોશનઅલી ઈબ્રાહીમ અપક્ષ, અજય કનૈયાલાલ લોકગઠબંધન પાર્ટી, હુબંલ વેલજીભાઈ કાથડભાઈ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, વરચંદ રાણાભાઈ  રામજી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, હડીયા પ્રાકશ હીરજીભાઈ અપક્ષ, પ્રજાપતિ ભરત ડાહ્યાભાઈ આપણી સરકાર પાર્ટી, સાંઢા કરશન વેલાભાઈ અપક્ષ, આહુજા મહેશ પ્રભુદાસ અપક્ષ, ગોર પ્રિયાબેન રાજેશભાઈ રાષ્ટ્રીય વિકાસ ઝુંબેશ પાર્ટી, ગાંધીધામ બેઠકના ઉમેદવાર મહેશ્વરી માલતી કિશોર ભારતીય જનતા પક્ષ, વાઘેલા સોમાભાઈ રૂપાભાઈ અપક્ષ, જાટા પ્રેમપ્રકાશભાઈ રૂપાભાઈ આપણી સરકાર પાર્ટી, બળિયા લાલજીભાઈ કારાભાઈ આપણી સરકાર પાર્ટી, પિંગોલ કિશોર ગાંગજીભાઈ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, ભર્યા કાનજીભાઈ વેલજી ભારતીય જનતા પક્ષ, સાંદરવા બાલુબેન મહેશભાઈ રાષ્ટ્રીય માનવ વિકાસ પાર્ટી, ભર્યા જુમાભાઈ સવાલી બસપા, ડુંગરીયા ભાણજીભાઈ મ્યજર બહુજન મૂક્તિ પાર્ટી, વણઝારા હીરાબેન દલપત ભાઈર્ ભારતીય ક્રાંતિકારી સમાજવાદી પાર્ટી, રાજેશ લધાભાઈ ચાવડા અપક્ષ, અજીત માનસિંહ ચાવડા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, દનીચા ગોવિંદ પૂનમચંદ અપક્ષ, ધેડી કિશોર દેવજીભાઈ અપક્ષ, ગોવિંદ જીવાભાઈ દાફડા અપક્ષ, રમેશ માવાભાઈ સોલંકી અપક્ષ, નવીનભાઈ નારણભાઈ ડુંગરખીયા બહુજન મૂક્તિ પાર્ટી, શ્રીમાળી અનીલકુમાર પાનદાસ અપક્ષ, ભરત ઉમર મારૂ અપક્ષ, વણકર રમેશ મંગાભાઈ ઓલ ઈન્ડિયા હિન્દુસ્તાન કોંગ્રેસ પાર્ટી, રાપર બેઠકના ઉમેદવાર કોલી મેઘાભાઈ જીવાભાઈ વ્યવસ્થા પરિવર્તન પાર્ટી, મહાદેવભાઈ ખુમાનભાઈ બગડા બહુજન મુક્તિ પાર્ટી, મીર અનવર ગુલમામદ અપક્ષ, પંકજભાઈ અનોપચંદ મહેતા ભારતીય જનતા પક્ષ, જિજ્ઞાબેન પંકજભાઈ મહેતા ભારતીય જનતા પક્ષ, જાડેજા નરેન્દ્રસિંહ ટપુભા અપક્ષ, નથુ દુદા કોલી અપક્ષ, રૂડીબેન બાબુભાઈ ગામી અપક્ષ, આરેઠીયા સંતોકબેન ભચુભાઈ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, આરેઠીયા ભચુભાઈ ધરમશી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, ગડા બાબુલાલ મેઘજી (શાહ) નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી, ઈન્દ્રસિંહ ગોવુભા જાડેજા અપક્ષ, ચાવડા સુધા બકુલ બહુજન સમાજ પાર્ટી, કોલી રમેશ રવા અપક્ષ, ડાભી મોહનભાઈ તુલસીભાઈ અપક્ષ, સમા ફતેહખાન વેરાજીભાઈ રાષ્ટ્રીય માનવ વિકાસ પાર્ટી, પરમાર વેલજીભાઈ દેવજીભાઈ અપક્ષ, મકવાણા રમેશભાઈ કુંભાભાઈ ઓલ ઈન્ડિયા હિન્દુસ્તાન કોંગ્રેસ પાર્ટીએ ચૂંટણી જંગમાં  જંપલાવ્યું છે.