ઔરંગાબાદમાં અજંપાભરી શાંતિ

મુંબઈ : પાણીપાતની ઘટના વાળા મહારાષ્ટ્રના ઔરંગાબાદમા ગત રોજ થયેલી જુથઅથડામણ બાદ આજ રોજ અજંપાભરી શાંતી સ્થપાયેલી હોય તેવો માહોલ ખડો થવા પામ્યો છે. નોધનીય છે કે, આજે બીજા દીવસે પણ અહી કલમ ૧૪૪ લાગુ કરી દેવામા આવી છે.